ડો.આર.ડી.ગારડી હાઈસ્કૂલ કમળાપુરમાં સ્વચ્છતા પખવાડિયુ ઉજવવામાં આવ્યું - At This Time

ડો.આર.ડી.ગારડી હાઈસ્કૂલ કમળાપુરમાં સ્વચ્છતા પખવાડિયુ ઉજવવામાં આવ્યું


ડો.આર.ડી.ગારડી હાઈસ્કૂલ કમળાપુરમાં સ્વચ્છતા પખવાડિયુ ઉજવવામાં આવ્યું

ડો.આર.ડી.ગારડી હાઈસ્કૂલ કમળાપુર માં સ્વચ્છતા પખવાડિયુ ઉજવવામાં આવ્યું જેમાં ડો.આર.ડી.ગારડી હાઈસ્કૂલ કમળાપુર હઈસ્કૂલના વિદ્યાર્થી તથા સ્ટાફ ગણ હાઈસ્કૂલ થી ત્રણ કિલોમીટર આવેલું પોરણિયા હનુમાન સુધી પગપાળા યાત્રા કરી અને ત્યાં આગલા દિવસે મેળા માં ફેંકેલું પ્લાસ્ટિક તથા કચરાને સાફ કરી યોગ્ય નિકાલ કર્યો..આમના થી વિદ્યાર્થીઓ પ્રકૃતિ પ્રત્યે સભાનતા કેળવે એ મુખ્ય પ્રેરણા સાથે શાળાના આચાર્ય શ્રી ગોહિલ હરિસિંહ તથા શ્રી રામભાઈ લાવડિયા. મહાદેવભાઈ તથા શ્વેતાબહેન યોગીતાબહેન મણિબહેન છાસિયાસાહેબ ભાવેશભાઈ તથા પરેશભાઈએ વિદ્યાર્થીઓને મોટીવેટ કર્યા હતા અને મૈત્રીગ્રુપ કમલાપુર અને શિવમ વિદ્યાલય આ પર્યાવરણ લક્ષી કાર્યમાં સહભાગી બન્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.