સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમા બ્રિટનની મહારાણી ક્વીન એલિઝાબેથના સન્માનમા એક દિવસ પૂરતો રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામા આવ્યો - At This Time

સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમા બ્રિટનની મહારાણી ક્વીન એલિઝાબેથના સન્માનમા એક દિવસ પૂરતો રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામા આવ્યો


સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમા બ્રિટનની મહારાણી ક્વીન એલિઝાબેથના સન્માનમા એક દિવસ પૂરતો રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામા આવ્યો :

ઈડર શહેરમા ૧૫ ઓગસ્ટના રોજ ૧૦૦ફૂટની ઉંચાઈએફરકાવવામા આવેલ રાષ્ટ્રધ્વજ બ્રિટનની મહારાણી ક્વીન એલિઝાબેથના સન્માનમા એક દિવસ પૂરતો રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામા આવ્યો હતો બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાન પર તેમના સન્માનમા રવિવારે દેશભરમા એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામા આવ્યો હતો જેના ભાગરૂપે આજે સાબરકાંઠા જિલ્લામા પણ બ્રિટિશ ક્વીન અલિઝાબેથ દ્વિતીયના અવસાનના સન્માનમા રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામા આવ્યો હતો દિવગંત બ્રિટનના મહારાણીના સન્માનમા ભારત સરકારે ૧૧ સપ્ટેમ્બરે દેશભરમા એક દિવસના રાજકીય શોક મનાવવાનો નિર્ણય કર્યો હતો. રાજકીય શોકના દિવસે દેશભરમાં એ તમામ ભવનો પર, જ્યાં રાષ્ટ્રીય ધ્વજ નિયમિત લહેરાવવામા આવે છે ત્યાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ઝુકેલો રહેશે અને આજના દિવસે કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમ આયોજીત કરી શકાશે નહીં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ , ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.