અમદાવાદ ના કાંકરિયા ના ઇકા કલબ પાસે આવેલ મોબાઈલ નેટવર્ક ના ટાવર પર થી અંદાજીત ૪૦ વર્ષક ના યુવાને ટાવર પર થી કુદી ને કરી આત્મહત્યા - At This Time

અમદાવાદ ના કાંકરિયા ના ઇકા કલબ પાસે આવેલ મોબાઈલ નેટવર્ક ના ટાવર પર થી અંદાજીત ૪૦ વર્ષક ના યુવાને ટાવર પર થી કુદી ને કરી આત્મહત્યા


તા:-૧૦/૦૯/૨૦૨૨
અમદાવાદ

અમદાવાદ ના કાંકરિયા વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક ના ટાવર પરથી કુદી ને કરી આત્મહત્યા ફાયર અને પોલીસ દ્વારા નીચે જાળી લગાવી હતી પણ તેમ છતાં યુવક નો બચ્યો

અમદાવાદ ના કાકરિયા ઈકા ક્લબ પાસે ના મોબાઈલ ટાવર પર ચડી ને અજાણ્યા યુવક એ નીચે પડતું મુકયુ

પોલિસ અને ફાયર વિભાગ એ તેને સમજાવટ થી નીચે ઉતારવા નેટ જાળી નો ઉપયોગ કયોઁ હતો પણ યુવક નો માન્યો ને અંતે નીચે પડતું મુક્તા તેનું મોત થયું

યુવક ના શબ ને એલ જી હોસ્પિટલ મા મોકલી દેવમાં આવ્યુ

ફિલ્મ ની સ્ટાઈલ થી યુવક ટેલીફોન ના નેટવર્ક ટાવર પર ચડી ગયો હતો ભર બપોરે મોબાઈલ ટાવર પર થી લગાવી મોત ની છલાંગ

નીચે અનેક લોકો એ ચિચિયારી ઓ પાડી બુમ લગાવી નીચે ઉતારવા પયાઁસો કયાઁ બાદ પણ નીચે ના ઉતરતા પોલિસ અને ફાયર વિભાગ ની મદદ સ્થાનિક લોકોએ પણ ઘણું સમાજવ્યું પણ યુવક એક નો બે નો થયો છેવટે ટાવર પર થી લગાવી છલાંગ જેમાં યુવક ને માંથા ના ભાગે વાગતા થયું ઘટના સ્થળે જ મૃત્યુ

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.