સિધ્ધપુર હાઇવે પાસે અજાણ્યા વાહન ચાલકે યુવાનને ટક્કર મારતા હાઈવે પર ટ્રાફિક જામ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dc4caova7bjtll9n/" left="-10"]

સિધ્ધપુર હાઇવે પાસે અજાણ્યા વાહન ચાલકે યુવાનને ટક્કર મારતા હાઈવે પર ટ્રાફિક જામ.


સિધ્ધપુર હાઇવે પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ઘરે થી નોકરી જવા મહેસાણા નીકળેલ ઉંમર વર્ષ 45 જોષી ભરતભાઈ સોમાભાઈ રહે પોલાદીવાસ નદી રોડ નુ એકસીડન્ટ થયેલું જેમને અંબાજી પગ પાળા ચાલતા માંના ભક્તો એ 108 ઉપર કોલ કરીને જાણ કરતા તેમને મેહસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]