શું ખરેખર પાર્કિંગ કરવા રૂક્ષો અને પાંજરા તોડી ફોડી નાખવામાં આવ્યા.??
શું ખરેખર પાર્કિંગ કરવા રૂક્ષો અને પાંજરા તોડી ફોડી નાખવામાં આવ્યા.??
બોટાદના ગઢડા રોડ પર મિશન ગ્રીન બોટાદ દ્વારા લાખોના ખર્ચે વૃક્ષા રોપણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વૃક્ષોનું જતન કરવાની અને બોટાદને વધુ હરિયાળુ બનાવવા માટે દરેક બોટાદ નગરજનોની જવાબદારી ગણાય છે તેવામાં અમુક લોકો પોતાના સ્વાર્થ માટે વૃક્ષોના પાંજરા અને તાજેતરમાં વાવેલ રૂક્ષો નો પણ નાશ કરતા હોય તેવુ લાગી રહ્યુ છે.??? જ્યાં વૃક્ષ વાવેલા છે તેની આજુબાજુ માં વાહન પાર્ક કરવામાં આવે છે આ વાહનો છેલ્લા કેટલાય સમયથી પાર્ક કરવા આવે છે ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે શુ આ વાહનો પાર્ક કરવા માટે રૂક્ષો નો નાસ કરવામાં આવ્યો કે શું.?? હાલ તો આ બાબતે તંત્ર કોઈ યોગ્ય પગલાં લે તેવી લોક માંગ ઉઠવા પામી છે નહિ તો શહેરના તમામ મુખ્ય માર્ગો પર બોટાદ ને હરીયાળુ બનાવવા વાવેલ રૂક્ષો માથી કેટલાય રૂક્ષોનો નાશ થવાની સંભાવના છે તેવુ લોકો નુ કહેવુ છે.
Report, Nikunj Chauhan Botad 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.