જન્માષ્ટમી પર ગોવા ફરવા ગયેલા બેન્ક મેનેજરના બંધ મકાનમાં રૂ.6.45 લાખની તસ્કરી - At This Time

જન્માષ્ટમી પર ગોવા ફરવા ગયેલા બેન્ક મેનેજરના બંધ મકાનમાં રૂ.6.45 લાખની તસ્કરી


માલવીયાનગર પોલીસે CCTV ફૂટેજ ચકાસી તપાસ હાથ ધરી

રાજકોટ શહેરના નાનામવા મેઈન રોડ પર રાજનગર સોસાયટી શેરી નં. 4માં રહેતા અને કોટક બેન્કમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતા હાર્દિક પ્રવિણભાઈ વાજા (ઉં.વ.31) જન્માષ્ટમીના તહેવારોની રજામાં પરિવાર સાથે ગોવા ફરવા ગયા બાદ પાછળથી તેના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ.6.45 લાખની ચોરી કરી ગયાની માલવીયાનગર પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.