તમામ સરપંચ ની સમસ્યા દૂર કરવા આવેદનપત્ર અપાશે
તમામ સરપંચ ની સમસ્યા દૂર કરવા આવેદનપત્ર અપાશે
આજ રોજ તારીખ 25/08/2022 ના રોજ તમામ સરપંચ ની સમસ્યા દૂર કરવા માટે ગ્રામ પંચાયત લેવલે SOR ના ભાવ સુધારા તેમજ દરેક ગ્રામ પંચાયત ને હાલ પાંચ લાખ છે તેને બદલે દશ લાખ ના કામો ગ્રામ પંચાયત લેવલે કરવા અંગે રજૂઆત કરવા તેમજ JEM દ્વારા ખરીદી બાબતે રજૂઆત કરવા નું આવેદન આપવાનું આયોજન કરેલ હોય તો તમામ પત્રકાર ને અવશ્ય હાજર રહેવા આમંત્રણ આવેદન પત્ર આપવાનું સ્થળ જિલ્લા પંચાયત કચેરી બોટાદ, મનહરભાઈ માતરિયા અધ્યક્ષ, બોટાદ જિલ્લા સરપંચ પરિષદ
Report, Nikunj Chauhan Botad 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.