સુત્રાપાડા તાલુકાના ગામડાઓમાં લંપી વાયરસના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે
ગીર સોમનાથ જિલ્લામાં લમ્પી વાયરસના પગ પેસારાને અટકાવવા માટે તંત્ર સતર્કત બન્યું છે.ત્યારે સુત્રાપાડાના રાખેજ અને કણઝોતર ગામની વચ્ચે ગૌ પ્રેમીનું હૈયું કંપાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈપણ પશુનું લંપીવાયરસ ને કારણે મૃત્યુ થાય. તો તેને ગમે તે જગ્યાએ ફેંકી ના દેવું જોઈએ એની સમાધિ આપવી જોઈએ જેથી આ વાયરસ બીજા પશુઓમાં ના ફેલાય
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.