મેંદરડા ના માલણકા મધુવતી ડેમ પર 5 સિંહ ના આટાફેરા કેમેરા માં થયાં કેદ - At This Time

મેંદરડા ના માલણકા મધુવતી ડેમ પર 5 સિંહ ના આટાફેરા કેમેરા માં થયાં કેદ


દેશ જયારે 75 માં સ્વત્રંતા દિવસ ઉજવણી કરી રહીયો હોઈ તેના ભાગ રૂપે તિરંગા થી ડેમ બને સાઈડ શણગારવા આવિયા હોઈ ગઈ મોડી રાત્રે મેંદરડા નજીક આવેલ મધુવંતી ડેમ પર 5 સિંહ કેમેરા માં કેદ થયાં હતા તેના વિડિઓ તેમજ ફોટા વાઇરલ થયાં હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.