વડોદરા હાઇવે ઉપર એસટી બસ નો અકસ્માત . - At This Time

વડોદરા હાઇવે ઉપર એસટી બસ નો અકસ્માત .


વડોદરા શહેરના કોઠી ચોકડી વિસ્તારની અંદર એસટી બસ નો અકસ્માત સર્જાયો હતો એક પરિવાર વાહનની રાહ જોઈને ઉભો તો જે વેળાએ ધસમસતી આવેલી એસટી બસ એ એક વ્યક્તિને અડફેટે લીધા હતા જેઓને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.