માળીયા હાટીના તાલુકાના ગડુ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
ગડુ સેવાસેતુ કાર્યક્રમમાં હર ઘર તિરંગા માટે રાષ્ટ્રધ્વજનું વિસ્તરણ કરવામાં આવ્યું
માળીયા હાટીના તાલુકાના ગડુ ગામે ગડુ પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં 4736 અરજી નો નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં આયુષ્માન કાર્ડ આધારકાર્ડ આવકના દાખલા પુરવઠા વિભાગ રેશનકાર્ડ ની કામગીરી વિધવા પેન્શન વુધ્ધ પેનશન વગેરે કરવા મા આવી હતી આ પ્રસંગે ઉટધાટન ગડુ ગ્રામ પંચાયત ના લોક લાડીલા સંરપચ એ.બી.મોકરીયા તથા મામલતદાર ગોહિલ , તાલુકા વિકાસ અધિકારી ચૌધરી , પી.જી.વીસીએલ ઈજનેર બાકુ સાહેબ, લોક સેવક બાબુભાઈ બાદલ, જીલ્લા પંચાયત ના સદસ્ય હીરાભાઈ સોલંકી ,પુરવઠા મામલતદાર , ગડુ પી એસ સી ડો. ભાવીશા બહેન તથા ટીમ ,ખેરા ગ્રામ પંચાયત ના સરપંચ કરશનભાઈ વાસણ , સમાજ કલ્યાણ અધિકારી ખાંભલા , આંગણવાડી કાર્યકર બહેનો ,ગડુ ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ હયાદખા ભાઈ બ્લોચ, રાજેશભાઈ પરમાર , સદસ્યો નારણભાઈ સેવરા ,કનુભાઈ કરગઠીયા, અમીતભાઈ માધવાણી ,ચંદુભાઈ ભરડા , અધ્યક્ષ રામભાઈ તથા તાલુકા ભાજપ ઉપ પ્રમુખ રણજીત સિંહ યાદવ, અભી કુબાવત , ગરીબખાભાઈ બ્લોચ , પ્રવીણભાઈ ગોર, જગા ભાઈ લુહાર ,હનીફભાઇ તથા ગડુ ગામ ના આગેવાનો દ્વારા આ સેવા સેતુ કાર્યક્રમ સફળ બનાવવા મા આવ્યો હતો આભાર
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.