સાબરકાંઠા જિલ્લા હિંમતનગર તાલુકાના પીપોદર ગામે આજરોજ . મોહરમ નિમિત્તે ઇમામ હુસેનની યાદમાં બ્લડ ડોનેટ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો - At This Time

સાબરકાંઠા જિલ્લા હિંમતનગર તાલુકાના પીપોદર ગામે આજરોજ . મોહરમ નિમિત્તે ઇમામ હુસેનની યાદમાં બ્લડ ડોનેટ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો


સાબરકાંઠા જિલ્લા હિંમતનગર તાલુકાના પીપોદર ગામે આજરોજ .
મોહરમ નિમિત્તે ઇમામ હુસેનની યાદમાં બ્લડ ડોનેટ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બ્લડ ડોનેટ ની અંદર મોટી સંખ્યામાં શિયા જાફરી મશાયખી મોમીન જમાતના લોકો જોડાયા હતા .160 યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતુ . હજરત ઈમામ હુસેની યાદમાં ઇન્સાનિયતનો સંદેશ દુનિયાને પહોંચાડવા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ .
પીપોદર ગામ તથા બાજુમાં આવેલા મુશાહિદપુરા કંપા ના મોમીન ભાઈઓ તથા બહેનોને મોટી સંખ્યામાં આ પ્રોગ્રામનો સફળ બનાવ્યો હતો જેમાં ભાઈઓને 120 યુનિટ અને બહેનોને 40 યુનિટ બ્લડ ડોનેટ કર્યું હતું

રીપોટર નવાજખાન પઠાણ હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon