....Breaking news.... વંથલી માં એક યુવક ને સોક લાગતા મોત... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/g7tgfz4e2mkdattq/" left="-10"]

….Breaking news…. વંથલી માં એક યુવક ને સોક લાગતા મોત…


વંથલી માં એક ખેતર માં દરગાહ નું કામ કરતા હનીફ ઘાચી નામ ના યુવાન ને શોક લાગતા મોત નિપજયું

હતુ હાલ p.m માટે વંથલી સિવિલ હોસ્પિટલ માં ડેડ બોડી ને રાખવામાં આવી છે....

રિપોર્ટર...
મોઈન નાગોરી
વંથલી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]