પશ્ચિમ રેલવેએ વડોદરા ડિવિઝનની નીચે જણાવેલ મેમુ અને પેસેન્જર ટ્રેનો જાહેર જનતા માટે ફરી શરૂ કરવામાં આવી રહી છે - At This Time

પશ્ચિમ રેલવેએ વડોદરા ડિવિઝનની નીચે જણાવેલ મેમુ અને પેસેન્જર ટ્રેનો જાહેર જનતા માટે ફરી શરૂ કરવામાં આવી રહી છે


પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા ડિવિઝનની નીચે જણાવેલ મેમુ અને પેસેન્જર ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી રહી છે,

આ ટ્રેનો આગામી સૂચના સુધી દરરોજ દોડશે,

(1) 05મી ઓગસ્ટથી ટ્રેન નંબર 09311
(ઓરિજિનલ ટ્રેન 69101)
વડોદરા જં. - અમદાવાદ જં. મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ વડોદરા જંક્શનથી સવારે 07:15 વાગ્યે ઉપડીને અમદાવાદ જં. 10:10 કલાકે પહોંચશે. રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે,

(2) 18મી ઓગસ્ટથી ટ્રેન નંબર 09318
(ઓરિજિનલ ટ્રેન 69104)
આણંદ જં. - વડોદરા જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ આણંદ જં. થી સવારે 04:20 વાગ્યે ઉપડીને વડોદરા જંક્શન 05:45 કલાકે પહોંચશે, રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે,

(3) 16મી ઓગસ્ટથી ટ્રેન નંબર 09327
(ઓરિજિનલ ટ્રેન 69107)
વડોદરા જં. - અમદાવાદ જં. મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ 20:20 કલાકે વડોદરા જં. થી ઉપડીને 00:05 કલાકે અમદાવાદ જં.પહોંચશે,રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે,

(4) 06 ઓગસ્ટથી ટ્રેન નંબર 09328
(ઓરિજિનલ ટ્રેન 69108)
અમદાવાદ જં. - વડોદરા જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 08:05 કલાકે અમદાવાદજં. થી ઉપડીને 11:15 કલાકે વડોદરા પહોંચશે,રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે,

(5) 17 ઓગસ્ટથી ટ્રેન નંબર 09274
(ઓરિજિનલ ટ્રેન 69116)
અમદાવાદ જં. - આણંદ જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 23.45 કલાકે અમદાવાદજં. થી ઉપડીને 1:25 કલાકે આણંદ પહોંચશે,આ ટ્રેન ફક્ત મણીનગર સ્ટેશન પર ઉભી રહેશે
(6) 08 ઓગસ્ટથી ટ્રેન નંબર 09391
(ઓરિજિનલ ટ્રેન 69121)
વડોદરા જં. - ગોધરા જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 20:10 કલાકે વડોદરા જં. થી ઉપડીને 1:25 કલાકે ગોધરા જં. પહોંચશે, રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે,

(7) 09 ઓગસ્ટથી ટ્રેન નંબર 09392
(ઓરિજિનલ ટ્રેન 69122)
ગોધરા જં.- વડોદરા જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 06.05 કલાકે ગોધરા જં.-થી ઉપડીને 07:40 કલાકે વડોદરા જં. પહોંચશે, રસ્તામાં આ ટ્રેન બાકરોલ અને પિલોલ સિવાય તમામ સ્ટેશનો પર ઉભી રહેશે,

(8) 30 જુલાઈથી ટ્રેન નંબર 09396 (ઓરિજિનલ ટ્રેન 69126)
ગોધરા જં.- આણંદ જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 16:10 કલાકે ગોધરા જં.થી ઉપડીને 18:30 કલાકે આણંદ જં. પહોંચશે.રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે,

(9) 06 ઓગસ્ટથી ટ્રેન નંબર 09399
(ઓરિજિનલ ટ્રેન 69129)
આણંદ જં. - અમદાવાદ જં MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 0:55 કલાકે આણંદ જં. થી ઉપડીને 07:45 કલાકે અમદાવાદ જં. પહોંચશે , રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે,

(10) 05 ઓગસ્ટથી ટ્રેન નંબર 09400
(ઓરિજિનલ ટ્રેન 69130)
અમદાવાદ જં -આણંદ જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 19:10 કલાકે અમદાવાદ જં.થી ઉપડીને 20:55 કલાકે આણંદ જં.પહોંચશે, રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે,

(11) 06 ઓગસ્ટથી ટ્રેન નંબર 09300
(ઓરિજિનલ ટ્રેન 69176)
આણંદ જં. ભરૂચ જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 17:50 કલાકે આણંદ જં. થી ઉપડીને 20:45 કલાકે ભરૂચ જં.પહોંચશે, રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે,

(12) 07 ઓગસ્ટથી ટ્રેન નંબર 09299
(ઓરિજિનલ ટ્રેન 69175)
ભરૂચ જં. - આણંદ જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 06:00 કલાકે ભરૂચ જં. થી ઉપડીને 08:55 કલાકે આણંદ જં.પહોંચશે, રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે,

(13) 08 ઓગસ્ટથી ટ્રેન નંબર 09349
(ઓરિજિનલ ટ્રેન 69189)
આણંદ જં.-ગોધરા જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 11:45 કલાકે આણંદ જં.થી ઉપડીને 14:00 કલાકે ગોધરા જં..પહોંચશે, રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે,

(14) 07 ઓગસ્ટથી ટ્રેન નંબર 09275
(ઓરિજિનલ ટ્રેન 69191)
આણંદ જં.-ગાંધીનગર જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 18:10 કલાકે આણંદ જં.થી ઉપડીને 21:00 કલાકે ગાંધીનગર જં..પહોંચશે, રસ્તામાં આ ટ્રેન નેનપુર સિવાય તમામ સ્ટેશનો પર ઉભી રહેશે,

(15) 08 ઓગસ્ટથી ટ્રેન નંબર 09276
(ઓરિજિનલ ટ્રેન 69192)
ગાંધીનગર જં. - આણંદ જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 07:20 કલાકે ગાંધીનગર જં.થી ઉપડીને 10:55 કલાકે આણંદ જં. પહોંચશે, રસ્તામાં આ ટ્રેન નેનપુર સિવાય તમામ સ્ટેશનો પર ઉભી રહેશે,

(16)10 ઓગસ્ટથી ટ્રેન નંબર 09181
(ઓરિજિનલ ટ્રેન 59121)
પ્રતાપનગર - અલીરાજપુર પેસેન્જર અનરિઝર્વ્ડ સ્પેશિયલ 10:35 કલાકે પ્રતાપનગર થી ઉપડીને 14:05 કલાકે અલીરાજપુર પહોંચશે, રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે,

(17) 11 ઓગસ્ટથી ટ્રેન નંબર 09182
(ઓરિજિનલ ટ્રેન 59122)
છોટા ઉદેપુર - પ્રતાપનગર પેસેન્જર અનરિઝર્વ્ડ સ્પેશિયલ 11:10 કલાકે છોટા ઉદેપુર થી ઉપડીને 14:15 કલાકે પ્રતાપનગર પહોંચશે, રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે,

(18) 10 ઓગસ્ટથી ટ્રેન નંબર 09170
(ઓરિજિનલ ટ્રેન 59120)
અલીરાજપુર - પ્રતાપનગર પેસેન્જર અનરિઝર્વ્ડ સ્પેશિયલ 17:10 કલાકે અલીરાજપુર થી ઉપડીને 18:07 કલાકે છોટા ઉદેપુર પહોંચશે, રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.