*નવા બલવંતપુરા માં રસ્તા પર પાણી ભરાઈ રહેવાથી ચાલવું બન્યું મુશ્કેલ* સાબરકાંઠ જિલ્લા ના હિંમતનગર તાલુકાના નવા ગ્રામપંચાયત આવેલા નવા બલવંતપુરા મત વિસ્તાર માં આવેલા નવા બલવંતપુરા મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં તો એક તરફ ગામ ને શહેર સાથે જોડી ને વિકાસ વાતો કરવામાં આવે છે. પરંતુ હજુ સુધી નવા બલવંતપુરા ગામ મા વિકાસ કોઈ પણ પ્રકાર નો વિકાસ દેખાતો નથી. લોકો માળ ખાગત લઈ ને હજુ સુધી સુવિધાઓ થી નવા બલવંતપુરા અંધારામાં રહ્યું છે. ગામ ના ગ્રામજનો નો ૨૫ વર્ષો થી બિસ્માર હાલત રસ્તા થી વેઠી રહ્યા પરેશાની..
*નવા બલવંતપુરા માં રસ્તા પર પાણી ભરાઈ રહેવાથી ચાલવું બન્યું મુશ્કેલ*
સાબરકાંઠ જિલ્લા ના હિંમતનગર તાલુકાના નવા ગ્રામપંચાયત આવેલા નવા બલવંતપુરા મત વિસ્તાર માં આવેલા નવા બલવંતપુરા મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં તો એક તરફ ગામ ને શહેર સાથે જોડી ને વિકાસ વાતો કરવામાં આવે છે. પરંતુ હજુ સુધી નવા બલવંતપુરા ગામ મા વિકાસ કોઈ પણ પ્રકાર નો વિકાસ દેખાતો નથી. લોકો માળ ખાગત લઈ ને હજુ સુધી સુવિધાઓ થી નવા બલવંતપુરા અંધારામાં રહ્યું છે. ગામ ના ગ્રામજનો નો ૨૫ વર્ષો થી બિસ્માર હાલત રસ્તા થી વેઠી રહ્યા પરેશાની..
નવા બલવંતપુરા મત વિસ્તાર ના નેતા ઓ બાકડા મૂકવા માં નામ લખાવે છે તેમ પોતાના મત વિસ્તાર ના રોડ - રસ્તાના છે તેમા એમણે લખાવવું જોઈએ. કે આ ખાડો મારા મત વિસ્તાર નો છે.
વરસાદ ના કારણે રસ્તા પર ઠેર ઠેર ભરાતા પાણી ના કારણે ડેન્ગ્યુ જેવા રોગ ઉપદ્રવ થી બીમાર થશે તો જવાબદારી નેતા ઓ રેહશે....
સાબરકાંઠા
આબીદઅલી ભુરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.