ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય કાર્યાલય નવી દિલ્હી ખાતે આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે આયોજિત કરવામાં આવ્યો - At This Time

ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય કાર્યાલય નવી દિલ્હી ખાતે આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે આયોજિત કરવામાં આવ્યો


ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય કાર્યાલય નવી દિલ્હી ખાતે આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે આયોજિત કરવામાં આવ્યો...

આજરોજ ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય કાર્યાલય નવી દિલ્હી ખાતે આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે આયોજિત કાર્યશાળામાં ભાગ લીધો હતો...

આ પ્રસંગે રાષ્ટ્રીય મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી, શ્રી વિનોદ તાવડેજી, શ્રી સી.ટી. રવિજી, શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતજી - રાષ્ટ્રપતિ ચૂંટણી ઇન્ચાર્જ અને કેન્દ્રીય મંત્રી, શ્રી ભૂપેન્દ્ર યાદવજી - માન.ગુજરાત પ્રદેશ પ્રભારી અને કેન્દ્રીય મંત્રીશ્રી, શ્રી ઋતુરાજ સિંહા - રાષ્ટ્રીય સચિવશ્રી,શ્રી સંબિત પાત્રાજી, શ્રી ઓમ પાઠકજી ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.