સાબકાંઠાના
સાબકાંઠાના 5 ડેમમા 11 દિવસમાં 561 કરોડ લિટર પાણીની આવક થઇ સાબરકાઠાના જિલ્લાના જુલાઈ મોસમ માં મેગ મહેર થતાં 5 જરાસોમાં નવા પાણીની આવક થઇ છે જિલ્લામાં મોસમની 26.13÷ વરસાદ વરસી જવા ૨.૨૨ નવા નીર ની આવક. થઇ છે પાછળ જરસોમાં ઊપર વાસમાં હજુ જોઈયે તેટલું વરસાદ થયો ન હોવાનું જાણવા મળી રહયું છે તેમ છતાં જિલ્લાનાં ૧૧ દીવસ માં ૫૬૧ કરોડ લીટર નવા પાણીની આવક થઈ છે સાબરકાંઠા જિલ્લાના પારમથી ચોમાસા એ વેધપકર કરતા ૧૧ દિવસમાં ૮ તાલુકામાં સાવિત્રીક વરસાદ થયો છે પ્રાંતિજ અને ઈડર તાલુકામાં અન્ય તાલુકા ની સરખામણી અંગત પ્રવાતી રહી છે સીમાએ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દ્વારા જુલાઈએ જિલ્લાના ગોહાઈ. હાથમતી ખેડા અને ગોવડિયા જરાસાયમાં ૧૮૭૫ કરોડ લીટર જેટલું પાણીનો જથ્થો હતો ૫ જરાસાયની પાણીની કુલ સગાહ કમતાં ૨૫૪૭૨ કરોડ લિટર છે છેલ્લા ૧૧ દીવસ માં ૫ જરાસાયોમાં કુલ ૫૦૬૧ કરોડ નવા નીર ની આવક થઈ છે સોથી વધુ હાથમતી જળાશયમાં ૨૩૭ કરોડ લીટર અને હરનાવનો માં ૧૬૨ કરોડ લીટર પાણીની આવક થઇ છે મતલબ ૫ જરાસની કુલ સગહ કામતા સામે માત્ર ૨.૨૦÷ નવા પાણીની આવક થઇ છે બીજી બાજુ જિલ્લામાં મોસમની ૨૬÷વરસાદ થઈ ચુક્યો છે અને જરાસોમા નવા પાણીની આવક છે જિલ્લાના પૂર્વક ટંત્ર. એટલે કે જરાસોમા ઊપર વાસમાં વરસાદનુ પ્રમાણ વધ્યું છે. ત્યારે પાણીની ત્રંત વધશે હાલમાં સંગ્રહ શક્તિના સામે ૧૦÷ પાણીનો સંગ્રહ થયો છે
સાબકાંઠા at this time nuws
રિપોર્ટર નવાઝ પઠાણ ઈડર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.