બરવાળા તાલુકાના ચોકડી ગામે હિન્દુ અને મુસ્લિમ એકતાનુ પ્રતીક સામે આવ્યું, અષાઢી બીજ નિમિત્તે 100 વર્ષ જુના ખીજડાના વૃક્ષ અને મામા દેવના સ્થાપનનું કરાયું પૂજન અર્ચન. - At This Time

બરવાળા તાલુકાના ચોકડી ગામે હિન્દુ અને મુસ્લિમ એકતાનુ પ્રતીક સામે આવ્યું, અષાઢી બીજ નિમિત્તે 100 વર્ષ જુના ખીજડાના વૃક્ષ અને મામા દેવના સ્થાપનનું કરાયું પૂજન અર્ચન.


બરવાળા તાલુકાના ચોકડી ગામના વાડી વિસ્તારમાં 100 જુનું ખીજડાનું વૃક્ષ આવેલું છે જ્યાં મામા દેવનું સ્થાપન છે ત્યાં આજરોજ તારીખ 1 જુલાઈ 2022 ને શુક્રવારના રોજ અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ગ્રામજનો દ્વારા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ધ્વજા ચઢાવી અને પૂજન અર્ચન કરવામાં આવ્યું અહીં હિન્દુ મુસ્લિમ એકતા નું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું ગામના સર્વ ધર્મના મહિલાઓ યુવાનો બાળકો અને પુરુષોએ સાથે મળી અહીં પૂજન અર્ચન કર્યું હતું

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.