રાજકોટના એન્જિનિયરિંગ પ્રોડક્ટની નિકાસ વધશે, ઇન્ડસ્ટ્રીઝમાં રિસર્ચ અને ડેવલપમેન્ટની સુવિધા વધશે
એક્સપોર્ટ પ્રમોશન માટે 75 શહેર વચ્ચે 5600 કરોડની લોન ફાળવાઈ.
એન્જિનિયરિંગ અને ઓટોમોબાઇલનું હબ ગણાતા રાજકોટમાં બનતી પ્રોડક્ટની નિકાસ વધશે. આ ઇન્ડસ્ટ્રીઝ માટે રાજકોટમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની સુવિધામાં વધારો થાય એવી સંભાવના છે. એક્સપોર્ટ પ્રમોશન માટે દેશભરમાં 75 શહેરમાં 5600 કરોડની રકમ ફાળવવામાં આવી છે. જેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.