મોટા માત્રામાં રહેતો અજય ખાવડું જાહેરમાં દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો - At This Time

મોટા માત્રામાં રહેતો અજય ખાવડું જાહેરમાં દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો


મોટા માત્રામાં રહેતો અજય ખાવડું જાહેરમાં દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો

વીંછિયા પોલિસ સ્ટાફ વિછીયા - મોઢુકા રોડ ઉપર આવેલ દુધની ડેરીની સામે દુકાનના બાકડા ઉપર બેઠેલ એક ઇસમ જોવામાં આવતા તેમને ચેક કરતા કેફી પી ણુ પિધેલ હતું રૂબરૂ ઇસમનું નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ અજયભાઇ જીવાભાઇ ખાવડુ જાતે.અનુ જાતી ઉ વ .૨૧ ધંધો.મજુરી રહે.મોટા માત્રાતા.વિછીયા વાળાઓ હોવાનુ થોથરાતી જીભે જણાવેલ જેથી ઇસમ ને આવુ કેફી પ્રવાહી પીણુ પીવા અંગે કોઈ પાસ પરમીટ કે આધાર હોય તો રજુ કરવાનુ કહેતા પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ તેમજ ઈસમે એ ગે.કા પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ જેવુ કે ફી પ્રવાહી પીધેલ મળી આવતા પ્રોહી એક્ટ કલમ ૬૬ ( ૧ ) બી , મુજબનો ગુન્હો કરતા વીંછિયા પોલીસે અજય ખાવડું ની અટકાયત કરેલ.

Report Harshad Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.