તાજેતરમાં પુના,મહારાષ્ટ્ર ખાતે ઓલ ઈન્ડીયા કરાટે ચેમ્પિયનશિપ નું આયોજન કરાટે ઈન્ડીયા ઓર્ગેનાઈઝ ( KiO ) દ્વારા કરવામાં આવ્યું હતું ઉપરોક્ત ચેમ્પયનશિપમાં કરાટે કોચ જુજારસિંહ કે વાઘેલાના માગૅદશૅન હેઠળ તાલીમ મેળવી તૈયાર થયેલ આચાર્ય આસ્થા. એન એ ઓપન એઈઝ ગ્રુપ -૬૧ કી ગ્રા માં ભાગ લઈ ઉત્કૃષ્ઠ દેખાવ કરી અલગ અલગ રાજ્યોના ખેલાડીઓને માત આપી સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હતી આચાર્ય આસ્થાએ કરાટે , શૈક્ષણિક અને અન્ય ક્ષૈત્ર માં પણ સિદ્ધિઓ હાંસલ
તાજેતરમાં પુના,મહારાષ્ટ્ર ખાતે ઓલ ઈન્ડીયા કરાટે ચેમ્પિયનશિપ નું આયોજન કરાટે ઈન્ડીયા ઓર્ગેનાઈઝ ( KiO ) દ્વારા કરવામાં આવ્યું હતું ઉપરોક્ત ચેમ્પયનશિપમાં કરાટે કોચ જુજારસિંહ કે વાઘેલાના માગૅદશૅન હેઠળ તાલીમ મેળવી તૈયાર થયેલ આચાર્ય આસ્થા. એન એ ઓપન એઈઝ ગ્રુપ -૬૧ કી ગ્રા માં ભાગ લઈ ઉત્કૃષ્ઠ દેખાવ કરી અલગ અલગ રાજ્યોના ખેલાડીઓને માત આપી સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હતી આચાર્ય આસ્થાએ કરાટે , શૈક્ષણિક અને અન્ય ક્ષૈત્ર માં પણ સિદ્ધિઓ હાંસલ કરી છે આ ખેલાડીએ લગાતાર પાંચ વાર નેશનલ સ્કૂલ ગેમ્સમાં મેડલ જીત્યા છે ગુજરાત સ્ટેટ ખેલમહાકુંભ કરાટે સ્પર્ધામાં પણ લગાતાર પાંચ વાર ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી છે નેશનલ, સ્ટેટ એશોસીએશની સ્પર્ધાઓમાં પણ અનેક મેડલ પ્રાપ્ત કર્યા છે ગુજરાત સરકાર દ્વારા પણ સરદાર પટેલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ છે શૈક્ષણિક ક્ષેત્રે ધોરણ ૧૨ સાયન્સ માં ૮૫ % અને BSC ગ્રેજ્યુએટ ફર્સ્ટ ક્લાસથી પાસ થઈ એન.સી.સી એરફોર્સ માં પણ ' C ' સર્ટિફિકેટ મેળવ્યું છે
ઉપરોક્ત સિદ્ધિઓના આધારે સરકાર શ્રી દ્વારા સેન્ટર ઓફ એકસિલાંસી પ્લેયર તરીકે પસંદ કરવામાં આવેલ છે સરકાર દ્વારા દર મહિને ૫૫૦૦ રૂપિયા આપવા આવે છે જેનાથી આવનાર વર્ષોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ મેળવી ગુજરાત રાજ્ય અને ભારતનું નામ રોશન કરી શકે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.