આણંદ જિલ્લામાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ - At This Time

આણંદ જિલ્લામાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ


આણંદમાં જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશહાલી ફેલાઈ છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને બફાટનો અનુભવ કરતા નાગરિકોમાં પણ વરસાદમાં આગમને વરસાદી ઠંડક પ્રસરતા આનંદની લાગણી છવાઈ છે. જેમાં સૌથી વધું બોરસદમાં 39 મિમી વરસાદ નોંધાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.