ગટરના ઢાંકણા ની ચોરી કરનારા ૩ ઝડપાયા. - At This Time

ગટરના ઢાંકણા ની ચોરી કરનારા ૩ ઝડપાયા.


પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી ખાનગી બાતમી હકીકતના આધારે ગટરના ઢાંકણ ની ચોરી કરનાર ત્રણ ઈસમ તેમ જ ચોરી કરેલા ત્રણ ની ખરીદી કરનાર ત્રણ પોલીસ દ્વારા પશ્ચિમ વિસ્તારમાંથી ઝડપી પાડી જો પાસેથી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.