બોટાદ નગરપાલિકા વિસ્તાર માં આવેલ દીનદયાળ ચોક ભાજપ કાર્યાલય પુલ પાસે આજ થી અજવાસ થયો - At This Time

બોટાદ નગરપાલિકા વિસ્તાર માં આવેલ દીનદયાળ ચોક ભાજપ કાર્યાલય પુલ પાસે આજ થી અજવાસ થયો


બોટાદ નગરપાલિકા વિસ્તાર માં આવેલ દીનદયાળ ચોક ભાજપ કાર્યાલય પુલ પાસે આજ થી અજવાસ થયો

દીનદયાળ ચોક પાસે આજથી અજવાળું

બોટાદ શહેર નું હબ ગણાય તેવા પુલ ઉપર બોટાદ ના તમામ મજુરીયાત કડિયા અને મજદૂર ઊભા રહે છે ત્યાં આજથી અજવાળું

બોટાદ નગરપાલિકા માં દસ દિવસ પહેલા જ નગરપાલિકા ના પ્રમુખ અલ્પાબેન સાબવા ને સોશ્યલ મીડિયા ના માધ્યમ થી જાણ થતા ત્રણ જ કલાક માં લાઈટ નાખવાનું કામ શરૂ
કરવામાં આવ્યું હતું
હાલ નવા પ્રમુખની સારી કામગીરીને લઇને બોટાદ જિલ્લામાં અનેક ચર્ચાઓ શ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.