એક વર્ષમાં 1.70 લાખ લોકોને જમાડવામાં આવ્યા - At This Time

એક વર્ષમાં 1.70 લાખ લોકોને જમાડવામાં આવ્યા


રોજ 500 લોકો માટે એક જ રસોડે સ્વાદિષ્ટ રસોઇ થાય છે

રાજકોટમાં દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ, નિરાધાર, નિ:સંતાન વડીલોની જઠરાગ્નિ ઠરી છે. દરેક સમાજ માટે ચાલતા ભોજનાલયમાં એક વર્ષમાં 1.70 લાખ લોકોએ ભોજન લીધું છે. આ ભોજનાલયમાં રોજ 500 લોકો માટે એક જ રસોડે રસોઇ બનાવવામાં આવે છે. મહિને રૂ.10 લાખનો ખર્ચ આવે છે જે દાતાઓ ઉપાડે છે. બન્ને ટાઈમ ગરમ રોટલી, શાક, દાળ-ભાત, ખીચડી, છાશ, ફ્રાઈમ્સ સહિત સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.