હનીટ્રેપના હથીયારથી નાણા પડાવતી રાજકોટ-ધ્રોલની ટોળકી ઝબ્બે - At This Time

હનીટ્રેપના હથીયારથી નાણા પડાવતી રાજકોટ-ધ્રોલની ટોળકી ઝબ્બે


ફ્રેન્ડશીપ માટેની મોબાઇલ એપનો ઉપયોગ કરી ‘શિકાર’ ફસાવતાં હતાંઃ શરીર સંબંધની લાલચે મેનેજર યુવતિ સાથે ગયાઃ પણ કાર ઉભી રાખતા જ સાગ્રીતોએ પોલીસના નામે ઘેરી લઇ તોડ કર્યો
ગુનો દાખલ કરવાની ધમકી દઇ વીમા કંપનીના મેનેજરને જ્વેલર શોપમાં લઇ જઇ સાડાચાર લાખના દાગીના ખરીદ કરાવી તે અને રોકડા પણ પડાવ્યાઃ તપાસમાં અનેક ભેદ ખુલવાની શક્યતા


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.