પાલિકા રોજ 2 કરોડ લિટર ટ્રિટેડ પાણી વેચી વર્ષે 7 કરોડ કમાશે.
રાજીવનગર 78 એમએલડીના એસટીપી પ્લાન્ટ ખાતેથી 60 એમએલડી ડ્રેનેજ ટ્રિટેડ વેસ્ટ વોટર IOCL અને RILને અપાશે. પાલિકા રોજનું 2 કરોડ લિટર ટ્રિટેડ વેસ્ટ વોટર IOCLને આપી તેની પાસેથી રોજના 1 હજાર લિટરના રૂા. 10. 44 લેખે વસૂલાત કરાશે. જેનાથી પાલિકાને વર્ષે રૂા. 7. 20 કરોડની આવક થશેરાજીવનગર 78 એમએલડી એસટીપી પ્લાન્ટમાંથી IOCL તથા રિલાયન્સને 60 એમએલડી ટ્રિટેડ વેસ્ટ વોટર સપ્લાય કરવાની કામગીરીમાં પ્લાન્ટ બનાવાયો છે.
9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.