ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોરસદમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ
આજ રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોરસદમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ, જેમાં ચેરમેન તરીકે અશોકભાઈ મહિડા અને વાઇસ ચેરમેન તરીકે યોગેશભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી.
આ પ્રસંગે ભાજપના કાર્યકરો, હોદ્દેદારો, સરપંચો, સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા…!!
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે
