ઓડદરની ગૌશાળામાં ગૌધનને અપાયું તરબુચ અને શાકભાજીનું ભોજન
ઓડદર પાસે આવેલી પોરબંદર-છાયા નગરપાલિકા સંચાલિત ગૌશાળામાં પોરબંદર શહેરમાં બિનવારસુ રખડતા ગૌવંશને નંદીઓને રાખવામાં આવે છે ત્યાં આ બિનવારસુ ગૌવંશને શ્રી વિરબાબલ ગૃપ શિતલા ચોક પોરબંદરના સભ્યો તરફથી તરબુચ, રીંગણા, ધાણાભાજી,મેથી વગેરે,અંદાજે એક ટનથી વધારે શાકભાજી ગૌવંશને ખવડાવવામાં આવ્યુ હતુ.આ સેવાકાર્યમાં દિપેનભાઈ ગોહેલ,હિતેશભાઈ મસાણી ધર્મેશભાઈ ગોહેલ, રૂતિકભાઈ લોઢારી, રિયાઝભાઈ રૂંજા, ઉમેશભાઈ જુંગી,ધ્રુવભાઈ મોદી, રવિભાઈ જોશી,ગોપાલભાઈ લોઢારી, હર્ષભાઈ, દિયાનભાઈ વગેરે સભ્યો જોડાયા હતા.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
