પોરબંદરની વિવેકાનંદ માધ્યમિક શાળા ખાતે માનસિક આરોગ્ય જનજાગૃતિ કેમ્પ યોજાયો - At This Time

પોરબંદરની વિવેકાનંદ માધ્યમિક શાળા ખાતે માનસિક આરોગ્ય જનજાગૃતિ કેમ્પ યોજાયો


પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલના સિવિલ સર્જનના માર્ગદર્શન હેઠળ એન.એમ.એચ.પી. વિભાગના અધિકારી, કર્મચારી સાયકોલોજીસ્ટ મનીષભાઈ મારૂ અને સોશ્યલ વર્કર હેતલબેન મોઢા દ્વારા પોરબંદર જિલ્લાની વિવેકાનંદ માધ્યમિક શાળા ખાતે એક માનસિક આરોગ્ય જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.અને માનસિક બીમારીઓ વિશે માહિતી આપવામાં આવી હતી.સાથે સાથે ટેલી માનસ હેલ્પલાઈન વિશે માહિતી આપવામાં આવી હતી.અને આઈ.ઈ.સી. મટીરીયલનું વિતરણ કરવામાં આવ્યું હતુ.આ તકે ત્યાંના પ્રિન્સિપાલ અને સ્ટાફ લોકોનો સહયોગ મળ્યો હતો.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.