પોલીસ ત્રાટકી તો ગોવાંશને મૂકીને ભાગ્યા હત્યારાઓ
ગાયની કતલ સમયે જ પોલીસ ત્રાટકકીભાલેજ પોલીસને
જોઈ ત્રણ શખ્સો ભાગી ગયા, સ્થળ પરથી 100 કિલો ગૌમાંસ મળી આવ્યું
ભાલેજમાં ત્રણ ઈસમો ગાયની કતલ કરી તેનું માંસ કાઢી રહ્યાં હતાં. બરાબર તે વખતે સ્થાનિક પોલીસ ત્યાં દરોડો પાડ્યો હતો. જોકે, પોલીસને જોઈ ત્રણેય જણાં ભાગી ગયાં હતાં. પોલીસે સ્થળ પરથી હથિયારો તેમજ 100 કિલો ગૌમાંસ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.