કડાણા તાલુકાના અમથાણી ગામે આયોજીત ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ - At This Time

કડાણા તાલુકાના અમથાણી ગામે આયોજીત ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’


વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ થકી જનસેવાનો સંકલ્પ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને સરકારની વિભિન્ન જનસુખાકારી-લોકકલ્યાણકારી યોજનાઓથી જન-જનને વધુમાં વધુ અવગત કરવા અર્થે પ્રારંભાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ અન્વયે માં સૌ ગ્રામજનોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો,દેશ અને રાજ્યને આત્મનિર્ભર બનાવવાના શપથ લીધા*.
સૌ લોકો વધુમાં વધુ સરકારી યોજનાઓ વિશે જાણે અને તેનો લાભ પ્રાપ્ત કરે તેવા શુભ હેતુ સાથે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી આ ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ આપણા ગુજરાતને ચોક્કસ લોક કલ્યાણનું પર્યાય બનાવશે*
આ પ્રસંગે સાથે જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રમિલા બેન ડામોર, ભાજપ ઉપ. પ્રમુખ શ્રી અંબાલાલ પટેલ તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી બીપીન ભાઈ પંચાલ કડાણા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કાળુભાઈ પી ડામોર જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પટેલ સાહેબ રથ ના ઇનચાર્જ શ્રી , તાલુકા વિકાસ અધિકારીશ્રી, હેતલબેન કટારા મામલતદારશ્રી, કિશાન મોરચા પ્રમુખ અજયપાલસિંહ ચૌહાણ બ્લોક હેલ્થ અધિકારીશ્રી ડૉ ઢાકા સાહેબ સહિત ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા


9825521069
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.