બાયડના સાઠંબામાં મકાનની દીવાલ ધરાશાયી થયી - At This Time

બાયડના સાઠંબામાં મકાનની દીવાલ ધરાશાયી થયી


બાયડના સાઠંબામાં સ્ટેશન વિસ્તારમાં રાવળ વાસમાં કાચા મકાનની માટીની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જો કે, જાનહાનિ ટળી હતી અને કોઈને ઈજા ન થતાં રાવળ ફુલીબેન ઝાલાભાઇના પરિવારે હાશકારો અનુભવ્યો હતો. ભારે વરસાદ બાદ માટીની દીવાલ એકાએક તૂટી પડતાં પરિવારમાં દોડધામ મચી જવા પામી હતી. ગરીબ પરિવારના માથેથી છત જતી રહેતાં પરિવાર પર આભ તૂટી પડ્યું


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.