સુત્રાપાડા તાલુકામાં મેઘરાજા વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યા
સુત્રાપાડા તાલુકામાં મેઘરાજા વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યા
વરસાદ છેલ્લા 3 દિવસથી સુત્રાપાડા તાલુકાને ધમરોડી રહ્યો છે
તાલુકાની જીવાદોરી સમાન સૌથી મોટી નદી સરસ્વતી નદીમાં બેશુમાર પાણીની આવક થતાં નદી બંને કાઠે વહી રહી છે
સુત્રાપાડા થી પ્રાચી થી લઈને સોમનાથ સુધી આ નદી પ્રચંડ પ્રવાહ સાથે વહી રહી છે
પ્રાચી તીર્થ ખાતે ક્યારેય ન આવ્યું હોય તેવું ભયાવહ પુર આવવા ને કારણે મોક્ષ પીપળો પ્રાચી પાણીના વહેણમાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે પ્રાચી નો મોક્ષ પીપળો જમીન ના લેવલ થી 10 ફૂટ ઉપર આવેલ છે ત્યારે આખા ઘાટ ડૂબ્યા બાદ મોક્ષ પીપળા સુધી પાણી પહોચ્યું છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.