ભચાઉ ગાંધીધામ હાઇવેના ચોપડવા બ્રીજ પાસે એક મોટા ટ્રેલર માં એક્સિડન્ટ થયો જેના કારણે આગ લાગી. ભચાઉ ફાયર ટિમ એ આગપર કાબુ મેળવ્યો
આજ રોજ તારીખ 17/12/2024 ના ભચાઉ નગર પાલિકા ફાયર ટીમ ટોલ પ્લાઝા ના રામી સાહેબ નો 1 વાગે કોલ આવતા કે ભચાઉ ના ચોપડવા બ્રીજ પાસે એક મોટા ટ્રેલર માં એક્સિડન્ટ થયું છે તેના કારણ ડીઝલ નું ટેન્કર તૂટી ગયું છે અને આખા રોડ પર આગ લાગી ગઈ છે અને એક ઇનોવા કાર માં પણ આગ લાગી ગઈ છે અને લગ ભગ 400 મીટર થી વધુ રોડ પર ડીઝલ માં આગ છે
ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને આગ પર કાબૂ મેળવવા ના પ્રયાસો હાથ ધર્યા હતા.
અને લગભગ 60 લીટર થી પણ વધુ ફોર્મ નું ઉપિયોગ કર્યો હતો અને 9000 લીટર થી વધુ પાણી નો ઉપીયોગ કર્યો હતો સાદભાગે મોટી દુઘર્ટના ટળી 2 કલાક ના મહા મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો
આ કામગીરી માં
ટીમ લીડર
પ્રવીણ દાફડા
કુલદીપ ભાઈ
શક્તિ સિંહ સોઢા
મયુર રામાનંદી જોડાયા હતા.
રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.