સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકા કક્ષાનો કબરાઉ ગામે મહાશ્રમ દાન કાર્યક્રમ યોજાયો - At This Time

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકા કક્ષાનો કબરાઉ ગામે મહાશ્રમ દાન કાર્યક્રમ યોજાયો


સ્વચ્છતા હી સેવા ૨૦૨૩ અંતર્ગત કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કબરાઉ ગામે મહા શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. ગાર્બજ ઇન્ડિયાની થીમ સાથે ગામડાઓ કચરા મુકત બની રહે તે માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો.

આ મહાશ્રમ દાન નિમિત્તે મોટા પ્રમાણમાં બ્લોક સપોર્ટની સફાઈ કરવામાં આવી હતી. અને ગામ કચરા મુક્ત બને તે માટે મહા શ્રમદાન કાર્યક્રમ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા સાહેબ ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખશ્રી વાઘજીભાઈ છાંગા ગુજરાત પ્રદેશ ભાજપ આગેવાન શ્રી અરજણ ભાઈ રબારી ભચાઉ તાલુકા મહામંત્રી શ્રી ગંભીર સિંહ જાડેજા શૈલેન્દ્ર સિંહ જાડેજા.પ્રાંત અધિકારી ભચાઉશ્રી સૂર્યવંશી સાહેબ તાલુકા વિકાસ અધિકારી સોલંકી સાહેબ. સી. ડી. પી. ઓ શ્રી ભચાઉ. ટી. પી. ઓ. શ્રી ભચાઉ.કબરાઉ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી /તલાટી શ્રીપરેશભાઈ રાવરીયા ,મદદનીશ તાલુકા વિકાસ અધિકારી રાજેશ ભાઈ રાજગોર ટી. એલ. એમ. સતિષભાઈ.તાલુકા કોડીનેટર. ગૌતમભાઈ. સેતુ અભિયાન કબરાઉ ખીમજીભાઈ, શિક્ષાગણ, આગણવાડી કાર્યકર,આશા વર્કર,સખીમંડળ ગ્રામ્યજનો /યાત્રિકો હાજર રહી કાર્યક્રમ મા જોડાયા હતા.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.