બ્રેકીંગ ઊના જીતેન્દ્ર ઠાકર - At This Time

બ્રેકીંગ ઊના જીતેન્દ્ર ઠાકર


ઉના ના વાસોજ ગામે પ્રાથમિક શાળામાં પ્રાર્થના સમયેબાળકો પર પોપડા પાડવા મામલો...

જિલા શિક્ષણ અધિકારી ની પ્રતિક્રિયા સામે આવી

7 બાળકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું
ચાર બાળકો ને વધુ ઇજા ત્રણ બાળકો ને સામાન્ય ઈજા

બાળકો ને હોસ્પિટલ થી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા

શાળા માં ઓરડા નું રીપેરીંગ કામ શરૂ કરાયું

બાઈટ અશોકભાઈ પટેલ જિલ્લા શિક્ષણ અધિકારી


9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image