હિંમતનગર ના હુંજ ગામમાં વન્યજીવો માટે પાણીતો હવાડો બનાવામા આવ્યો - At This Time

હિંમતનગર ના હુંજ ગામમાં વન્યજીવો માટે પાણીતો હવાડો બનાવામા આવ્યો


હિંમતનગર તાલુકાના હુંજ ગામે રાયાકંપા નજીકના વિસ્તારમાં જેસીગબાપાના અનુયાયીઓ દ્વારા અરવલ્લી ગીરીમાળાઓમાં વન્યજીવો માટે હવાડો બનાવવાનું કામ શરૂ કરવામા આવ્યુ હતુ. જેમાં અનેક ભકતોએ ઉપસ્થિત રહી હવાડાના કામમાં શ્રમ કરી સહયોગ આપ્યો હતો. ભૂતકાળમાં હુંજના આજુબાજુ અરવલ્લી ગીરીમાળાઓથી ઘેરાયેલ ડુંગર વિસ્તાર ચાર-પાંચ હવાડો બાંધવામાં આવ્યા છે. જેના થકી વન્ય પ્રાણીઓને પીવાનું પાણી મળી રહે છે.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image