રાજકોટ એસીબી. પોલીસ શંકાસ્પદ કારને રોકતા,ચાલકે કાર ઊભી રાખવાને બદલે ભગાવી અને સર્જાયા ફિલ્મી દ્રશ્યો
એલસીબીએ પીછો કરી 480 લીટર દેશીદારૂ ભરેલી કાર પકડી પડી: આરોપી ફરાર થવામાં સફળ કુલ 296000 નો મુદ્દામાલ કબ્જે કરતી રાજકોટ રૂલર એલસીબી LCB PI વી વી ઓડેદરા,PSI એચ સી ગોહીલ,ASI બાલકૃષ્ણભાઇ ત્રીવેદિ,અમીતસીંહ જાડેજા, PHC અનીલભાઇ ગુજરાતી, ભગીરથસીંહ જાડેજા,વાઘાભાઇ આલ,ધર્મેશભાઇ બાવળીયા, PC મહીપાલસીંહ ચુડાસમા, ભાવેશભાઇ મકવાણા સહિતનો સ્ટાફ આ કામગીરીમાં જોડાયો હતો
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.