બાલાસિનોર તાલુકાના વણાકબોરી પાસે ઇકો ગાડીમાં આગ ..
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના વણાકબોરી પાસે ઇકો ગાડીમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી.જયારે ઈકો ગાડીમાં CNG ગેસ લિકેજના કારણે આગ લાગી હોવાનું અનુમાન.ઈકો ગાડી કપડવંજ તાલુકાના માલઇટાડી ગામની હોવાની આશનકા.કાર માં બેઠેલા એક જ પરિવાર ના 3 લોકો નો આબાદ બચાવ થયો હતો.આગ લાગવાની ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોના ટોળા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
રિપોર્ટર... ભીખાભાઇ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
