સાત વર્ષની ફાતિમા ઈર્શાદભાઈ કાદરી એ જીવનનું પ્રથમ રોજુ રાખીને અલ્લાની ઈબાદત કરી - At This Time

સાત વર્ષની ફાતિમા ઈર્શાદભાઈ કાદરી એ જીવનનું પ્રથમ રોજુ રાખીને અલ્લાની ઈબાદત કરી


ફાતિમા ઈર્શાદભાઈ કાદરી એ રમજાન શરિફ નું પોતાના જીવનમાં પહેલું રોજુ રાખયુ હતું અને પહેલો જ રોજો રાખીને અલ્લાહની ઈબાદત કરી હતી મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન મહિના ની શરૂઆત થઈ છે ત્યારે મુસ્લિમ સમાજના લોકો સવાર ના 4 વાગ્યા થી સાંજે 7 વાગ્યા સુધી રોજા રાખી ને અલ્લાહ ની ઈબાદત કરતા હોય છે તેમાં હવે નાના ભુલકાઓ પણ બાકાત રહયા નથી તેવો પણ રોજા રાખે છે રમજાન માસની શરૂઆતમાં પહેલો રોજો રાજુલા શહેર માં રહેતા ફાતિમા ઈર્શાદ ભાઈ કાદરી એ પહેલો રોજો રાખીને અલ્લાહની ઇબાદત કરી હતી તેમજ અલ્લાહ તઆલા પાસે દુવા માંગી હતી હિન્દુસ્તાન માં કોમી એખલાસ ભર્યું વાતાવરણ અને ભાઈચારા સાથે દેશ માં કાયમ માટે અમન અને શાંતિ રહે તેવી દુવા માંગી હતી..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.