વિસાવદર માં ભવ્ય રથયાત્રા સાથે ઉમંગ અને ઉત્સાહભેર જન્માષ્ટમી પર્વની ઉજવણી
વિસાવદર માં ભવ્ય રથયાત્રા સાથે ઉમંગ અને ઉત્સાહભેર જન્માષ્ટમી પર્વની ઉજવણીવિસાવદર મા જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈ કૃષ્ણ ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છેત્યારે વિસાવદર જીવાપરા ના બજરંગ ગ્રુપ તેમજ એસઆર ગ્રુપદ્વારા ભવ્ય શોભાયાત્રા નું પણ આયોજન કરવામાં આવેલ હતું શોભાયાત્રા જીવાપરા સ્થિત હનુમાન મન્દિર થી પ્રારંભ કરીને વિસાવદર ના સરદાર ચોક મેંઈન બજારમાં ફરી હતી અને અનેક જગ્યાએ શ્રી કૃષ્ણને વ્હાલા એવા માખણ મિસરી ભરેલ મટકી ફોડ વામાં આવીહતી ત્યારે વિસાવદર ના કાલસારી રોડ ઉપર ભગવાન જગન્નાથ મન્દિર દ્વારા પણ નઁદઉત્સવ નું આયોજન તેમજ મટકી ફોડવાનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું ત્યારેજગન્નાથ મન્દિરે ભગવાન શ્રી ક્રિષ્ના નું
ખાસ રંગીન વાઘા,જવેલરી, મુગટ, મોતી જડિતપારણુંઝુલાવી ને હર્ષોલ્લાસમય બની લાલાનું પારણું ઝુલાવી શ્રધ્ધાળુઓએ દર્શન કરી ભાવુક
ધન્યતા અનુભવી હતીત્યારે વિસાવદર બજરંગ ગ્રુપ તેમજ એસઆર ગ્રુપ દ્વારા શોભાયાત્રા યોજતા નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ના નાદ સાથે મોટી સંખ્યામાં ગ્રામ જનોએ ઉત્સાહ ભેર મટકી ફોડવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતોત્યારે ડી.ઝેના તાલે ધર્મપ્રેમી જનતા ઝૂમી ઉઠી હતીજન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈ કૃષ્ણ ભક્તોમાંઅનેરો થનગનાટ જોવા મળી રહ્યોહતો . આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવીહતી આતકે વિસાવદર ના પીઆઈ આરબી ગઢવી દ્વારા .
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા મા આવેલ હતો ચુસ્ત પોલીસ બન્દોબસ્ત વચ્ચે જન્માષ્ટમી ની શોભાયાત્રાસંપન થયેલ હતી ત્યારે વર્ષોથી વિસાવદર મા જન્માષ્ટમી ની શોભાયાત્રા નું આયોજન કરતી વિશ્વ હિન્દૂ પરિસદ તેમજ બજરંગ દળ દ્વારા આજુવખતે શોભાયાત્રા નું આયોજન કરવામાં નહીં આવતા લોકોમાંથીસાંભળવા મળેલ કે હિન્દૂત્વ નો નારોલગાવીને માત્ર ફોટોગ્રાફી કરાવવા માટે જ વિસાવદર મા વિશ્વ હિન્દૂપરિસદ અને બજરંગદળ ની સ્થાપના કરવામાં આવીહોય તેવું લાગી રહ્યું છે આમતો બન્નેસન્સ્થા હિન્દૂત્વ ને જાગૃતરાખવાની કામગીરી કરતીહોયછે અને ધાર્મિક કાર્યકર્મો કરતી સન્સ્થા વર્ષોથી વિસાવદર મા કાર્યરત છે પણ વિસાવદર ની કમનસીબી છે કે હિન્દુત્વ નો જન્ડો લઈને ફરતા કાર્યકરો હિન્દૂ નો પવિત્ર શ્રવણમહિનો ચાલી રહ્યો છે ત્યારે વિસાવદર મા ચાલતા ગેરકાયદેસર કતલખાના બઁધ નથી કરાવી શકી તો શુ વિસાવદર મા વિશ્વ હિન્દૂ પરિસદ તેમજ બજરંગ દળ માત્ર કાગળ ઉપર ચાલતી સન્સ્થા હોય તેવું લોકોમાંથી સાંભળવા મળીરહ્યું છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.