ભાભર સુઈગામ હાઇવે પર અબાળા ગામ નજીક ઉત્તરાયણના દિવસે અકસ્માત સર્જાયો.
બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના અબાળા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો,ઉતરાયણના પાવન પર્વના દિવસે સર્જાયેલા અકસ્માતમાં ટ્રેકટર અને ટોલી પલટી ખાઈ જતાં ટ્રેકટર ચાલકને ઈજાઓ પહોંચી હતી...
જેમાં અકસ્માતના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા...
ઘાયલ થયેલા ટ્રેકટર ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં ખસેડવામાં આવ્યો હતો,
ભાભર સુઈગામ નેશનલ હાઈવે ઉપર અબાળા ગામ નજીક થયેલા ઉત્તરાયણના દિવસે સર્જાયેલા અકસ્માતમાં ટ્રેકટર અને ફોરવીલ ગાડીની હાલત જોતાં એક મોટી દુર્ઘટના ટળી હતી.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.