જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા - At This Time

જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા


માળિયા હાટીના તાલુકાના હાટી કોંગ્રેસ અગ્રણીની લાડકી દીકરી બંસિબા ભરત સિંહ ભલગરિયા
મારી વ્હાલી દીકરી તારો જન્મ એ કુદરતે મારા ધર્મ અને સંસ્કાર પર કરેલો ભરોષો છે...
પિતાનો આહલાદક પ્રેમ અને માતાનું નિર્મળ વ્હાલ આ ભેગું થાય અને આકાશમાં ચઢે ને તેની વાદળી બંધાઈ અને ઘોઘમાર વરસે એનું નામ "'દીકરી'"
સંસારનું સર્જન પોષણ અને વ્યવસ્થાના કામમાં ઈશ્વરને જ્યારે સહાયકની જરૂર પડી ત્યારે તેણે નારી નું સર્જન કર્યું દીકરી તે વ્હાલનો દરિયો...
મારી વ્હાલી દીકરી "બંસિબા"'
જન્મદિન ખૂબ ખૂબ ખૂબ મુંબારક...

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.