વિસાવદર આમઆદમી પાર્ટીદ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું
વિસાવદર આમઆદમી પાર્ટીદ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યુંવિસાવદર આમ આદમી પાર્ટીદ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું વાતકરવામાં આવેતો વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં કોઈ ગેરરીતિ ના થાય એ માટે આજ રોજ વિસાવદર મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યુંજેમાં આમ આદમી પાર્ટીના પ્રવીણરામ દ્વારા વિસાવદર મામલતદાર ને રજુવાત કરવામાં આવેલ કેમતદાર યાદી સુધારા માટે બીએલઓ ફિલ્ડઉપર જયને સચોટ માહિતી લઈને પોતાની કામગીરી કરે આવેદન પત્ર પ્રવીણ રામરાકેશભાઇહીરપરા ,રાજુભઈ બોરખતરીયા,રામભાઈ, મહેન્દ્રભાઈ ડોબરીયા, મુંનેશ પોંકીયા અરવિંદભાઈ, મુંનેશ સુવાગીયા તેમજ અન્ય પાર્ટીના જવાબદાર લોકો હાજરરહીને રજુવાત કરેલ હતી
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
