બોટાદ આર.ટી.ઓ અને બોટાદ જિલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા સંયુક્ત ચેકીંગની કામગીરી
બોટાદ આર.ટી.ઓ અને બોટાદ જિલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા બોટાદના શહેરી વિસ્તારમાં અનઅધિકૃત પાર્કિંગ, રોંગ સાઇડ, બ્લેક ફિલ્મ, હેલ્મેટ અને સીટ બેલ્ટને લઈને સંયુક્ત ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથોસાથ નગરજનોમાં ટ્રાફીક અંગે જાગૃતિ પ્રસરે તે હેતુથી કામગીરી કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.