જિલ્લા પંચાયત સાણથલી સીટના ગામ મઢડામાં કુલ રકમ રૂપિયા 7 લાખના પેવર બ્લોકનું થયું કામ - At This Time

જિલ્લા પંચાયત સાણથલી સીટના ગામ મઢડામાં કુલ રકમ રૂપિયા 7 લાખના પેવર બ્લોકનું થયું કામ


રાજકોટ જિલ્લા પંચાયત સાણથલી સીટનાં ગામ મઢડા માં સૌ આગેવાનો, વડીલો, યુવાન મિત્રો નાં સાથ સહકારથી વિકાસ નાં કામ માટે રાજકોટ લોકસભાના સાંસદ સભ્ય પરસોત્તમભાઈ રૂપાલાની ગ્રાન્ટ રકમ રૂપિયા 5,00,000 અને તાલુકા પંચાયત જસદણ નાં આયોજનમાંથી રકમ રૂપિયા 2,00,000 એમ કુલ મળીને રૂપિયા 7,00,000 નાં પેવર બ્લોકનાં કામ માટે પ્રાથમિક શાળાનાં ગેટથી રાજાભાઈ આહિર ના ઘર સુધી જતા રસ્તામાં પેવર બ્લોક નાં કામ કાજ કરવામાં આવેલ છે તે બદલ તમાંમ આગેવાનોનો વિનુભાઇ ધડુકે આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image