આજ રોજ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ની વાડીમાં સાજે ૬વાગે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા ના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી વિશ્વકર્મા સન્માન યોજના એમ.સી.ડી.સી તથા જીલ્લા ઉધોગ કેન્દ્ર નો સંયુક્ત કાર્યકમ રાખવામાં આવ્યો હતો - At This Time

આજ રોજ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ની વાડીમાં સાજે ૬વાગે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા ના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી વિશ્વકર્મા સન્માન યોજના એમ.સી.ડી.સી તથા જીલ્લા ઉધોગ કેન્દ્ર નો સંયુક્ત કાર્યકમ રાખવામાં આવ્યો હતો


આજ રોજ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ની વાડીમાં સાજે ૬વાગે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા ના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી વિશ્વકર્મા સન્માન યોજના એમ.સી.ડી.સી તથા જીલ્લા ઉધોગ કેન્દ્ર નો સંયુક્ત કાર્યકમ રાખવામાં આવ્યો હતો આ કાર્યકમ મા કુશળ કારીગરો ને સરકાર તરફથી મળતી સહાય તથા માર્ગદર્શન આપવામાં આવયુ હતુ અને આ મહત્વ ના કાર્યકમ મા ગુજરાત સરકાર ના એમ.એસ.એમ.ઈ વિભાગ ના આસીસ્ટન્ટ ડાયરેક્ટર બ્રજેશસિંહ, એમ.સી.ડી.સી ના ખત્રી સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા ઉધોગ ના અધિકાર શ્રી હાર્દિક વાઘેલા સાહેબ જરૂર માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યકમ માં વેરાવળ સમસ્ત ખારવા સમાજ ઉપ પટેલ બાબુભાઇ આગિયા ઉપ પટેલ ગોપાલભાઈ ફોફંડી, વેરાવળ હોડી એસોસિયન ના પ્રમુખ હીરાભાઈ વધાવી, વેરાવળ બોટ એસોસિયન ના ઉપ પ્રમુખ બાલાભાઈ કોટીયા, ખારવા સમાજ ના મંત્રી નારણભાઇ બાંડીયા, તેમજ ખારવા સમાજ ના તમામ આગેવાન સહીત ના બહોળી સંખ્યા મા કુશળ કારીગરો એ ભાગ લીધો હતો સાથે આ કાર્યકમ ને સફળ બનાવવા માટે ગીર સોમનાથ જીલ્લા ભાજપ માછીમાર સેલ ના સંયોજક પૃથ્વીભાઈ ફોફંડી એ જહેમત ઉઠાવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.