રાજકોટ-રામપર બેટી ગામે ખનીજ ચોરીનો પર્દાફાશ કરનારા પત્રકારોને જાનથી મારી નાખવાની ધમકી. - At This Time

રાજકોટ-રામપર બેટી ગામે ખનીજ ચોરીનો પર્દાફાશ કરનારા પત્રકારોને જાનથી મારી નાખવાની ધમકી.


રાજકોટ શહેર તા.૨૬/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર કુવાડવાના બેટી રામપરા ખાતે સરકારી જમીનમા ગેરકાયદેસર ખનન થતુ હોય, જેનુ રીપોરટીંગ કરેલ હોય જે બાબતેનો ખાર રાખી મોબાઇલમા ફોન કરી આરોપી (૧) સાગરભાઇ ડવ (૨) ચેતનભાઇ (૩) તેની સાથેની એક અજાણી વ્યક્તી નાએ રૂબરૂ તથા ફોન દ્વારા રૂબરૂ આવી એક સમાન ઇરાદો પાર પાડવાના હેતુ થી ફરીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કર્યા બાબતે આગળની તપાસ PSI એસ.એસ.ગોહીલ નાઓને સોપતા નોંધ કરાવતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન BNS કલમ-૩૫૧(૩), ૩(૫) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હોય, ફરીયાદી અમીતભાઇ બીપીનભાઇ ઠક્કર ઉ.૪૦ જાતે-લોહાણા ધંધો-તંત્રી રહે.ડી-૨/૧૦૩ ડ્રીમ સીટી રૈયાધાર ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image