જેતપુર માં કારખાનામાં કામ કરતી વખતે એક પરપ્રાતીય મજુર ને આવ્યો હાર્ટ એટેક - At This Time

જેતપુર માં કારખાનામાં કામ કરતી વખતે એક પરપ્રાતીય મજુર ને આવ્યો હાર્ટ એટેક


રબારીકા રોડ ઉપર આવેલ પરફ્યુમ પ્રોસેસ નામના સાડી ના યુનિટ માં કામ કરતી વેળા એ પરપ્રાતીય મજુર ને આવીયો હાર્ટ એટેક

જયપ્રકાશ સૂર્યવંશી નામના 28 વર્ષીય પરપ્રાતીય મજુર ને હાર્ટ એટેક આવતા જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો

હોસ્પિટલ ના તબીબે યુવક ને મૃત જાહેર કર્યો અને પીએમ અર્થ ખસેડાયો

જેતપુર ઉદ્યોગ નગર પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.